Thursday, June 18, 2026

મોરબીમાં નવ દપંતીની અનોખી પહેલ

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં નવ દપંતીની અનોખી પહેલ

ઉદ્યોગપતિના પુત્ર દિપના લગ્ન પ્રસંગે કર્તવ્ય જીવદયા ટ્રસ્ટને ચેક અર્પણ કર્યો

મોરબી: હાલ લગ્નની મોસમ ચાલી રહી છે, ત્યારે મોરબીમાં બાવરવા પરિવારના આંગણે લગ્ન પ્રસંગના રૂડા અવસરે નવ દંપતિએ અનોખી પહેલ કરી છે, જે સૌ કોઇ માટે પ્રેરણારૂપ છે.

મોરબીના ઉદ્યોગપતિ અને મુળ મોડપર નિવાસી રમેશભાઈ ડાયાભાઈ બાવરવા તથા લતાબેન રમેશભાઈ બાવરવાના પુત્ર દિપના લગ્ન મુળ ખાખરેચી નિવાસી અને હાલ મોરબી રહેતા કનૈયાલાલ જાદવજીભાઈ કાલરીયા તથા સ્વ.ગીતાબેન કનૈયાલાલ કાલરીયાની પુત્રી પુનમ સાથે નિધારલે હતા. આ શુભ પ્રસંગે પ્રભુતામાં પગલા માંડનાર નવ દંપતિએ મોરબીના કર્તવ્ય જીવદયા ટ્રસ્ટમાં દાન આપી અનોખી પહેલ કરી હતી.

Related Articles

Total Website visit

1,608,546

TRENDING NOW