Monday, March 9, 2026

મોરબીમાં નકલંક નેજા ધારી ગૌ સેવા ગ્રુપ દ્વારા ગાયોને લીલો ચારો વિતરણ કરાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબીના વાવડી ગામે નકલંક નેજા ધારી ગૌ સેવા ગ્રુપ દ્વારા મોરબીમાં રખડતી રજડતી ગાયોને લીલો ચારો વિતરણ કરવામાં આવ્યો હતો. જેમાં વાવડી રોડ, સરદાર બાગ, રવાપર રોડ, જીઆઈડીસી રોડ, હાઉસિંગ બોર્ડ, ઉમીયા સર્કલ, સનાળા રોડ ઉપર ગાયોને લીલો ચારો વિતરણ કરવામાં આવ્યો હતો.

નકલંક નેજાધારી ગૌ સેવા ગ્રુપના યુવાન દ્વારા રખડતાં રઝળતા ગૌમાતા તથા ગોવંશને લીલો ઘાસચારો ખવડાવી આજની યુવા પેઢીને પ્રેરણાદાયી સંદેશો મળે તેવું કાર્ય કરી રહી છે. સામાન્ય રીતે આજનો યુવાન ખોટા ખર્ચા તથા મોજશોખ કરવામાં પૈસાનો વધુ પડતો ઉપયોગ કરતા હોય છે. ત્યારે નકલંક નેજાધારી ગૌસેવા ગ્રુપના યુવાનોમાંથી પ્રેરણા મળે તેવું સત્કાર્ય કરેલ છે.

Related Articles

Total Website visit

1,595,153

TRENDING NOW