Sunday, March 15, 2026

મોરબીમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર પત્તાપ્રેમીઓ ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં ફન હોટલની બાજુમાં ટ્રક પાર્કિંગમા તીનપત્તીનો જુગાર રમતા ચાર પત્તાપ્રેમીઓ ને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પકડી પાડેલ છે.

મળતી માહિતી મુજબ મોરબીમાં ફન હોટલની બાજુમાં ટ્રક પાર્કિંગમા તીનપત્તીનો જુગાર રમતા ચાર પત્તાપ્રેમીઓ જેલાજી બીજલજી ઠાકોર (રહે. ખારીયાવાસ મહેસાણા), જામજી મણાજી ઠાકોર (રહે. નવયાણી, જી. સુરેન્દ્રનગર), દીનેશભાઈ વીશભાઈ રાવલ (રહે. નાગલપુર. જી. મહેસાણા), અંદરસંગ ચનુભા ઝાલા (રહે. કરણસાગર, તા. મહેસાણા) નેં રોકડ રકમ રૂ.૧૨,૭૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પકડી પાડેલ છે. આરોપી વિરુદ્ધ જુગારધારા હેઠળ ગૂન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,597,323

TRENDING NOW