મોરબી જિલ્લામાં કુંબેરનાથ વિસ્તારમાં ઈકિતાસ બેંકના મેમ્બર હવાબહેનને મીરા ફિલ્મ્સ, અનસ્ટોપેબલ વોરિયર્સ અને Equitas Trust ના સહયોગથી જરૂરિયાતમંદ દિવ્યાંગ બહેનને સ્ટીક નું વિતરણ કરવામાં આવ્યું હતું.
જેમાં ગુજરાતી ફિલ્મ મીરા ફિલ્મ્સના (નિર્માતા) જયદીપભાઈ ડાભી, અન સ્ટોપેબલ વોરિયર્સના ફાઉન્ડર હેતલ પટેલ & ટીમ તથા Equitas Bankના (બ્રાન્ચ મેનેજર) ઇમરાનભાઈ જીયુરણી, (સેલ્સ ઓફિસર) સુલતાનભાઈ હાજર રહી આયોજન સફળ બનાવવામાં આવ્યું હતું.