Sunday, March 8, 2026

મોરબીમાં ચક્કર આવી પડી જતા મહિલાનું મોત

Advertisement
Advertisement
Advertisement

લતાબેન બાઘુભાઇ ગાંડુભાઇ ભાંગરા (ઉ.વ.૪૨) રહે. માધાપર શેરી નં.૨૨ મોરબી વાળા રાત્રીના દશેક વાગ્યે પોતાના રહેણાંક મકાન પાસે શેરીમાં રોડ ઉપર ખુરશીમા બેસેલ હોય ત્યારે ઉભા થતી વખતે ચક્કર આવતા નિચે પડી જતા માથાના ભાગે ઇજા થતા પ્રાથમિક સારવાર ખાનગી હોસ્પીટલ મોરબી ખાતે કરાવી વધુ સારવાર સિવિલ હોસ્પિટલ રાજકોટ ખાતે લઈ જતા સારવાર દરમીયાન લતાબેન નામની મહિલાનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,081

TRENDING NOW