Thursday, March 12, 2026

મોરબીમાં ગરીબ નવાઝ રીલીફ ફાઉન્ડેશનના સભ્યોએ સ્થળાંતરિત લોકો માટે જમવાની વ્યવસ્થા કરી

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં ગરીબ નવાઝ રીલીફ ફાઉન્ડેશનના સભ્યોએ સ્થળાંતરિત લોકો માટે જમવાની વ્યવસ્થા કરી

મોરબી માં જ્યારે જ્યારે કુદરતી આફતો આવી હોય કે અન્ય કોઈ આફતો આવી હોય ત્યારે આપણને કોમી એકતાનું ઉદાહરણ જોવા મળતું હોય છે. ત્યારે મોરબીના દાવતે ઈસ્લામી કે શોબે GNFR (ગરીબ નવાઝ રીલીફ ફાઉન્ડેશન) દ્વારા બિપોરજોય વાવાઝોડા દરમિયાન રેડ એલર્ટ દરિયાકાંઠા નજીકના વિસ્તારના સ્થળાંતરિત કરેલ લોકો માટે માટે પાણી તથા જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

ઉપરાંત નવલખી બંદરથી સ્થળાંતરિત કરેલા લોકોની ખાસ મુલાકાત કરવામાં આવી હતી તેમજ તેમના માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. આવા સંકટ ભરેલા સમયમાં દાવતે ઈસ્લામી કે શોબે GNFR ( ગરીબ નવાઝ રીલીફ ફાઉન્ડેશન) હંમેશા મદદ કરવા માટે તત્પરતા દાખવે છે.

Related Articles

Total Website visit

1,595,562

TRENDING NOW