Sunday, June 28, 2026

મોરબીમાં ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઝડપાયો

મોરબી: મોરબીમાં નવા ડેલા રોડ રાવળશેરી નજીકથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબીમાં નવા ડેલા રોડ રાવળશેરી નજીકથી આરોપી કિશનભાઇ ઉર્ફે બિન ભીખાભાઈ મેવાડા રહે. રાવળશેરી નવા ડેલા રોડ મોરબી વાળાને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૧ કિં રૂ.૩૭૫ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,609,622

TRENDING NOW