Saturday, May 3, 2025

મોરબીમા રહેણાંક મકાનમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓ ઝડપાયા 

Advertisement
Advertisement
Advertisement

મોરબીમા રહેણાંક મકાનમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓ ઝડપાયા

મોરબી: મોરબીની સો ઓરડીમાં આરોપી મહેશભાઈ રાધવજીભાઈ વાધાણીના રહેણાંક મકાનમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમોને મોરબી એલ.સી.બી‌. પોલીસે ઝડપી પાડયા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી એલસીબી પોલીસને મળેલ ખાનગી બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા મોરબીના સામા કાંઠ વિસ્તારમાં સો ઓરડી શેરી નં -૦૫મા રહેતા મહેશભાઇ રાધવજીભાઈ વાધાણીના રહેણાંક મકાનમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમો મહેશભાઇ રાધવજીભાઇ વાધાણી ઉવ- ૪૭, મહેશભાઇ કેશુભાઇ ગૌસ્વામી, કમલેશભાઇ ઉર્ફે કાનો સુરેશભાઇ ભોરણીયા ઉવ- ૩૬, સંજયભાઇ મનસુખભાઇ ભડગંજી, રમેશભાઇ ગાંડુભાઇ લોલાડીયા ઉવ-૫૩ રહે. સો-ઓરડી મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૯૨,૧૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,727

TRENDING NOW