Tuesday, March 10, 2026

મોરબીની ત્રાજપર ચોકડી નજીક ટ્રેલરે રાહદારીને હડફેટે લેતા ઈજા

Advertisement
Advertisement
Advertisement

મોરબીની ત્રાજપર ચોકડી પર રોડ ક્રોસ કરતા ટ્રેલરના ચાલકે યુવાનને હડફેટે લેતા તેને ઈજા પહોચી હતી જે મામલે મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મોરબીના ઉંચી માંડલ ગામે મેગા કારખાનાની ઓરડીમાં રહેતા મુકેશભાઈ રમેશભાઈ ડાવર ત્રાજપર ચોકડી પરથી રોડ ક્રોસ કરતા હતા ત્યારે પાછળથી આરોપી ટ્રેલર જીજે ૧૨ બીવી ૪૭૯૬ ના ચાલકે પુર ઝડપે આવીને એકદમ વણાંક વાળી ફરિયાદ મુકેશભાઈને હડફેટે લઈને ઈજા કરી હોવાની ફરિયાદ નોંધાવી છે તો મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથધરી છે.

Related Articles

Total Website visit

1,595,240

TRENDING NOW