Tuesday, March 10, 2026

મોરબીની કોર્ટમાં માસ્ક અને સોસીયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરવું પડશે

Advertisement
Advertisement
Advertisement

મોરબી : હાલ મોરબીની કોર્ટમાં માસ્ક અને સોસીયલ ડિસ્ટન્સ સહિતની કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે.

ગુજરાત હાઇકોર્ટ તેમજ પ્રિન્સિપાલ ડિસ્ટ્રીકટ જજની સૂચના અનુસાર મોરબી કોર્ટ કેમ્પસમાં માસ્ક પહેર્યા વગર પ્રવેશ કરવો નહીં. તેમજ સોશિયલ ડિસ્ટન્સનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. જેની સર્વે એ નોંધ લેવા પ્રમુખ જે. આર. જાડેજાની યાદીમાં જણાવાયું છે.

Related Articles

Total Website visit

1,595,245

TRENDING NOW