મોરબીના સર્વે સમાજ ચિંતક યુવા પત્રકાર મહમંદશા શાહમદાર ના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ ની વર્ષા
ઇમરજન્સી 108 ની જેમ તત્કાલ જરૂરત મંદને બ્લડ ડોનેટ કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડતા મહમંદશા શાહમદાર
મોરબી મા પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે ફુલ હાર નો વ્યવસાય ચલાવતા અને યુવા પત્રકાર તરીકે વિવિધ અખબારો અને ન્યૂઝ ચેનલ એન્ડ વેબ સોશિયલ મીડિયા માં સતત એક્ટિવ રહેતા પ્રજાલક્ષી સમાચારોને વાચા આપતા સર્વે સમાજ ચિંતક એવા મુસ્લિમ ફકીર યુવા પત્રકાર મહમંદશા શાહમદાર નો આજ રોજ તારીખ 30 7 2024 ના રોજ 33 વર્ષ પૂરા કરી 34 માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે જેથી સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશમાં વસવાટ કરતા મુસ્લિમ ફકીર સમાજ સહિત સર્વે સમાજના પ્રતિષ્ઠ પશુ પક્ષી માનવસેવક મહમંદશા શાહમદાર ના જન્મદિવસ નિમિત્તે મોરબી સહિત ના રૂબરૂ દુઆ પ્રાર્થના આશીર્વાદ વડીલો આપી જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે તો મિત્રો સગા સંબંધીઓ એ સ્ટેટસ whatsapp facebook instagram મા પત્રકારો વકીલ ડોક્ટર સામાજિક સંસ્થાના અગ્રણીઓ આગેવાનો વિવિધ પાર્ટી પક્ષના રાજકીય નેતાઓ કાર્યકરો હોદ્દેદારો યુવા પત્રકારને તેના જન્મદિવસ નિમિત્તે આજરોજ તારીખ 30-7-2024 એ શુભેચ્છા અભિનંદન પાઠવી રહ્યા છે હાલ અહેમદાબાદ મિત્ર સાપ્તાહિક અખબાર માં પ્રજા પ્રશ્નો ને વાચા આપવાની સાથે પ્રતિષ્ઠ પ્રમાણિક વ્યક્તિઓ ના પરિચય સાથે સામાજિક ન્યાયિક પ્રશ્નોને પવિત્ર પત્રકારી ક્ષેત્રે વાંચ આપી રહ્યા છે જે આજના આધુનિક યુગમાં સોશિયલ મીડિયામાં સોશિયલ મીડિયા આવૃત્તિ દૈનિક અહેમદાબાદ મિત્ર માં વિડીયો ન્યુઝ સહિતના અહેવાલો સમાચારો કવરેજ કરી મોરબી શહેર જિલ્લા સહિત અન્ય જિલ્લાઓમાં બહોળો મિત્ર વર્ગ ધરાવતા મુસ્લિમ ફકીર સમાજના યુવા પત્રકાર મહમંદશા શાહમદાર ને પોતાના માતા પિતાના દુહા આશીર્વાદ થી સારું જીવન તંદુરસ્તી સાથે પ્રાપત કરી પ્રજાલક્ષી સમાચારોની સાથે કાયમ પશુ પક્ષી માનવસેવક તરીકે યુવા પત્રકારની છબી સર્વે સમાજમાં સારો પ્રકાશ આપે તેવી હાર્દિક શુભેચ્છા અહેમદાવાદ મિત્ર પરિવાર તરફથી પાઠવીએ છીએ તંત્રી શહેનાઝબેન શેખ સહિત સમગ્ર અહેમદાબાદ પરિવાર તરફથી હાર્દિક શુભેચ્છા અભિનંદન