મોરબીના શનાળા રોડ પર આવેલ “અપામાર્ગ આયુર્વેદ અને પંચકર્મ હોસ્પિટલ” ખાતે મળશે આયુર્વેદ થકી ઉત્તમ સારવાર.
आयुर्वेद (आयु’: “जीवन” और ‘वेद’: “ज्ञान”) स्वस्थ्य रहने का ज्ञान

સ્વસ્થ રહેવા માટેનું જ્ઞાન એટલે આયુર્વેદ. ભારતીય સંસ્કૃતિ માં આયુર્વેદને ઇતિહાસમાં પણ ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે.જેના આધાર પર આજ તમામ તબીબી સારવાર ખડેપગે થઈ હોઈ તે મૂળ આધાર આયુર્વેદ છે. જેને હાલ લોકો ભૂલતા જઈ રહ્યા છે. ત્યારે મોરબીના શનાળા રોડ ખાતે ઉમિયા સર્કલ નજીક આયુર્વેદિક હોસ્પીટલ “અપામાર્ગ આયુર્વેદ અને પંચકર્મ હોસ્પિટલ” ખાતે તમામ બીમારીઓ ની સારવાર આયુર્વેદિક પદ્ધતિથી મળશે.
મોરબીના શનાળા રોડ ખાતે આવેલ સોમનાથ કોમ્પલેક્ષના પહેલા માળે મોરબીમાં યુવાન ડૉક્ટર ધ્રુવ એસ. પટેલ કે જે આયુર્વેદના નિષ્ણાંત છે તેમની હોસ્પિટલ “અપામાર્ગ આયુર્વેદ અને પંચકર્મ હોસ્પિટલ” આવેલ હોઈ. જેમાં યોગ્ય આયુર્વેદિક પદ્ધતિ થી
- ચામડીના રોગો
- બાળકોના રોગો
- ડાયાબિટીસ, થાયરોઈડ, બીપી
- અનિયમિત માસિક , PCOD
- સાઈટિકા, ઘુટણ અને સંઘના દુખાવા
- કોઈ પણ પ્રકારની એલર્જી
- ખીલ, ખરતા વાળ, સ્કિન પર ડાઘ
- વંધ્યત્વ, પથરી, ગર્ભ સંસ્કાર,
- હરસ મસા ભગંદર
જેવી અન્ય ઘણીબધી બીમારીઓ અને મુશ્કેલીઓની સારવાર આયુર્વેદિક પદ્ધતિથી આપવામાં આવશે.
ઉપરાંત ડૉ. ધ્રુવ એસ. પટેલ દ્વારા અન્ય ઘણીબધી બીમારીઓની વમન,વિરેચન, નસ્ય,બસ્તી,રક્ત મોક્ષણ, અગ્નીકર્મ,શિરોધારા, કટી- જાનુ બસ્તી,નેત્રતર્પણ,અભ્યંગ સ્વેદન જેવી પંચકર્મ પદ્ધતિથી સારવાર કરવામાં આવે છે.ઉપરાંત ડૉ.ધ્રુવ પટેલ લોકોએ આયુર્વેદ અનુસાર સ્વસ્થ જીવન કેવી રીતે જીવવું તેની પણ માહિતી આપવામાં આવતી હોઈ છે.ત્યારે આયુર્વેદિક પદ્ધતિથી સારવાર મેળવવા માટે આજે જ મુલાકાત લો.
“અપામાર્ગ આયુર્વેદ અને પંચકર્મ હોસ્પિટલ”
88490 07706
સ્થળ :- પહેલા માળે,સોમનાથ કોમ્પલેક્ષ, રત્નકલા એક્સપોર્ટની સામે, શનાળા રોડ, મોરબી :- ૩૬૩૬૪૧.
સમય :-
સવારે ૯:૦૦ થી સાંજે ૮:૦૦ કલાક સુધી.





