Sunday, May 4, 2025

મોરબીના રવાપર ગામ નજીક ક્રિષ્ના સ્કૂલ પાસે દારૂની બોટલ સાથે એક ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી સિટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના રવાપર ગામ પાસે એસ.પી. રોડ ક્રિષ્ના સ્કુલ નજીક જાહેર રોડ પર આરોપી ચિરાગભાઈ મનસુખભાઇ જાલરીયા (ઉ.વ.૨૭) રહે. તુલસીપત્ર સામે શિવાલય હાઇટસ ઘુનડા રોડ મોરબીવાળાના પોતાના કબ્જા ભોગવટા વાળીમાથી વિદેશી દારૂની બોટલ નંગ -૦૧ કિં રૂ. ૧૦૦ તથા કાર કિં. ૩,૦૦,૦૦૦ મળી કુલ કિં રૂ. ૩,૦૧૦૦૦ ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ ભાવેશભાઈ ફેફર રહે. રવાપર રેસીડેન્સી મોરબીવાળાનુ નામ ખુલતાં પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,730

TRENDING NOW