Tuesday, March 10, 2026

મોરબીના રણછોડનગરમા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઇસમો ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબીના રણછોડનગરમા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઇસમો ઝડપાયા

મોરબી: મોરબીમાં નવલખી રોડ પર આવેલ રણછોડનગરમા રવીરાજ ફ્લોરમીલની નજીક તીનપત્તીનો જુગાર રમતા ચાર ઇસમોને મોરબી સીટી બી ડીવિઝન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબીમાં નવલખી રોડ પર આવેલ રણછોડનગરમા રવીરાજ ફ્લોરમીલની નજીક તીનપત્તીનો જુગાર રમતા આરોપી સૌકતઅલી શેરઅલી ધમાણી, હુસેનભાઇ નુરમામદભાઇ શેખ, કુલદીપસિંહ નરપતસિંહ રાણા, તથા ભગીરથ સિંહ પ્રવિણસિંહ રાણા રહે બધા મોરબી વાળાઓને રોકડ રકમ રૂ. ૫૧૮૦ ના મુદામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી ચારે આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ-૧૨ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,269

TRENDING NOW