Friday, March 20, 2026

મોરબીના બેલા ગામની સીમમાં લોર્ડસ હોટલ નજીક જુગાર રમતા બે ઝડપાયા.

Advertisement
Advertisement
Advertisement

મોરબીના બેલા ગામની સીમમાં લોર્ડસ હોટલ નજીક જુગાર રમતા બે ઝડપાયા.

બેલા ગામની સીમમાં આવેલ લોર્ડસ હોટલ પાસે જાહેરમાં તીન પત્તિનો જુગાર રમતા બે શખ્શો ને પોલીસે પકડી પડ્યા છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં લોર્ડસ હોટલ પાસે તીનપત્તીનો જુગાર રમતા આરોપી સુલતાન હુસેનભાઇ જીંગીયા તથા અબ્દુલ હુસેનભાઇ જીંગીયા રહે. બંને વીસીપરા તા.જી. મોરબી વાળાને રોકડ રકમ રૂ.૮૭૦ નાં મુદામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,598,117

TRENDING NOW