Monday, June 8, 2026

મોરબીના પાટીદારધામ દ્વારા ત્રિવિધ સન્માન સમારંભ યોજાશે

Advertisement
Advertisement
Advertisement

મોરબીના પાટીદારધામ દ્વારા ત્રિવિધ સન્માન સમારંભ યોજાશે

મોરબી,ભોજન,ભજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે શિવરાત્રી, શિવરાત્રીના શુભ અવસરે જીપીએસસી, તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ચાલતા પાટીદારધામ મોરબી દ્વારા ત્રિવિધ સન્માન સમારંભ નું આયોજન પટેલ સમાજ વાડી શકત શનાળા ખાતે કરેલ છે, જેમાં ધોરણ દશ અને બારના અને જીપીએસસીમાં ઉત્તીર્ણ થયેલ તેજસ્વી તરલાઓનું સન્માન, તેમજ પાટીદાર સમાજના સેવાકીય ટ્રષ્ટોના સેવકોનું સન્માન, દાતાઓનું સન્માન તેમજ સમાજના અગ્રણીઓ દ્વારા સમાજ અને વિદ્યાર્થીઓના ઉત્થાન અને જીપીએસસી આઈએએસ જેવી પરીક્ષાઓમાં વધુમાં વધુ જોડાઈને સરકારના બ્યુરોક્રેસીમા સામેલ થવા અંગે માર્ગદર્શન આપવામાં આવશે એમ પાટીદારધામના પ્રમુખ કિરીટભાઈ દેકાવડીયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related Articles

Total Website visit

1,607,900

TRENDING NOW