Wednesday, June 24, 2026

મોરબીના નાની વાવડી ગામે મિલેટ વાનગી સ્પર્ધા યોજાઈ.

Advertisement
Advertisement
Advertisement

મોરબીના નાની વાવડી ગામે મિલેટ વાનગી સ્પર્ધા યોજાઈ.

મોરબીના નાની વાવડી ગામે આવેલી આંગણવાડી ખાતે મિલેટ વર્ષ ૨૦૨૩ અંતર્ગત વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

મોરબીના નાની વાવડી ગામે આવેલી આંગણવાડીમાં તારીખ 8 જુલાઈના રોજ વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. મિલેટ વર્ષ 2023 અંતર્ગત યોજાયેલી આ વાનગી સ્પર્ધામાં બહેનોએ વિવિધ મિલેટમાંથી બનતી વાનગીઓ બનાવી હતી. આ સ્પર્ધામાં બગથળા સેજાની 20 કાર્યકર બહેનોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે તાલુકા પંચાયતના સદસ્ય પરેશભાઈ રૂપાલા અને નાની વાવડી ગામના સરપંચ અશ્વિનભાઈ પડસુંબિયા અને સુપરવાઈઝર પાયાલબેન ડાંગર હાજર રહ્યા હતા.

Related Articles

Total Website visit

1,609,191

TRENDING NOW