Friday, May 2, 2025

મોરબીના ત્રિકોણ બાગ માંથી બાઇક ચોરી થયું !

Advertisement
Advertisement
Advertisement

ટંકારા તાલુકાના વિરપર ગામે રહેતા શ્રીપ્રભુલાલ શામજીભાઈ કોરિંગા (ઉ.વ.૬૬) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મોરબીના ત્રીકોણબાગ અંદર પાર્કિંગમાથી આરોપી ફરીયાદીનુ હીરો કંપનીનુ સુપર સ્પ્લેન્ડર મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-૦૩-એફપી-૬૯૦૯ જેની કિંમત રૂ. ૨૫,૦૦૦ વાળુ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,694

TRENDING NOW