Sunday, March 8, 2026

મોરબીના જાંબુડીયા ગામે સિરામિકમાં રહેતા યુવાનને દેવું વધી જતાં ગળેફાંસો ખાઈ આપઘાત

Advertisement
Advertisement
Advertisement

મોરબીના નવા જાંબુડીયા નજીક આવેલ સિરામિક કારખાનામાં રહીને કામ કરતા યુવાનને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબીના જાંબુડીયા નજીક આવેલ સીલીકોન સિરામિક કારખાનામાં રહીને કામ કરતો દિનેશભાઈ સરદારભાઇ ડાવર (ઉ.વ.40) વાળાને તેના વતનમાં દેવું વધી જતાં ગળેફાંસો ખાઈ આપધાત કરી લીધો હતો. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,095

TRENDING NOW