Thursday, March 19, 2026

મોરબીના ગોર ખીજડીયા ગામના યુવા સરપંચ ગૌતમ મોરડીયાનો આજે જન્મદિવસ

Advertisement
Advertisement
Advertisement

મોરબીના ગોર ખીજડીયા ગામના યુવા સરપંચ ગૌતમ મોરડીયાનો આજે જન્મદિવસ

મોરબી: મોરબીના ગોર ખીજડીયા ગામના યુવા સરપંચ ગૌતમ મોરડીયાનો આજે જન્મદિવસ છે ત્યારે તેમના જન્મદિવસે નીમીત્તે તેમના પરીવાર તથા તેમના મિત્ર વર્તુળ તરફથી ફોન તેમજ રૂબરૂ મળી ઢેર સારી શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે. ત્યારે વોઇસ ઓફ મોરબી ન્યૂઝ ટીમે ગૌતમભાઈને જન્મદિવસની ઢેર સારી શુભેચ્છા પાઠવી છે.

Related Articles

Total Website visit

1,598,090

TRENDING NOW