Sunday, June 28, 2026

મોરબીના ખોડીયારપરા નજીક થી જુગાર રમતા ચાર ઝડપાયા.

Advertisement
Advertisement
Advertisement

મોરબીના ખોડીયારપરા નજીક થી જુગાર રમતા ચાર ઝડપાયા.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મોરબીના ખોડીયારપરા વિસ્તાર નજીક આવેલ કોસ્મો સિરામિક નજીક જાહેરમાં જુગાર રમી રહેલા ચાર જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ખોડીયારપરા પાસે આવેલ કોસ્મો સિરામિક નજીક જાહેરમાં જુગાર રમી રહેલા પ્રકાશભાઈ વીનોદભાઈ દેલવાણીયા, અનીલભાઈ અજયભાઈ મંદરીયા, ધનશ્યામભાઈ ભગાભાઈ હળવદીયા અને સાગરભાઈ રમેશભાઈ હળવદીયાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 5,150 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

Related Articles

Total Website visit

1,609,637

TRENDING NOW