Monday, June 29, 2026

મોરબીના કાલીકા પ્લોટમાંથી ઈંગ્લીશ દારૂની 25 બોટલો ઝડપાઈ

Advertisement
Advertisement
Advertisement

મોરબીના કાલીકા પ્લોટમાંથી ઈંગ્લીશ દારૂની 25 બોટલો ઝડપાઈ

મોરબી: મોરબીના કાલીકા પ્લોટમાં આરોપી અબ્દુલા ઉર્ફે અબુડી મહેબુબભાઈ આરબના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની 25 બોટલો મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી છે. જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ મોરબીના કાલીકા પ્લોટ મસ્જીદ પાછળ શેરી નં -૪ માં રહેતા અબ્દુલા ઉર્ફે અબુડી મહેબુબભાઈ આરબે પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૨૫ કિં રૂ.૧૨,૧૫૦ નો મુદ્દામાલ મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી અબ્દુલા ઉર્ફે અબુડી મહેબુબભાઈ આરબ રહે. મોરબી કાલીકા પ્લોટવાળો સ્થળ પર હાજર ન મળી આવતા તેનિ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,609,707

TRENDING NOW