Tuesday, June 23, 2026

મોરબી
નવરંગ નેચરલ કલબ દ્વારા રાહત ભાવે દરેક વસ્તુ મલસે
તા.9/7/2023 ને રવિવારે સવારે 8 થી 1

Advertisement
Advertisement
Advertisement

મોરબી મોરબી મોરબી
નવરંગ નેચરલ કલબ દ્વારા રાહત ભાવે દરેક વસ્તુ મલસે
તા.9/7/2023 ને રવિવારે સવારે 8 થી 1
સ્થળ સનાળા રોડ ઉમિયા સર્કલ પાસે સત્યેસ્વર મહાદેવ મંદિર પાસે મોરબી
ઈંગ્લિશ ગુલાબ દેશી ગુલાબ મોગરો ચાંપો ગલગોટા દરેક જાતના કલમી આંબા ચીકુ દાડમ રોપા
મજબૂત ટકાઉ હવા ઉજાસ વારા દોરી થી ગુથેલ ચકલી ના માળા રાહત ભાવે 70 રૂપિયા
કાળી માટી ના રસોઈ બનાવા માટે હાથેથી બનાવેલ તાવડી પાટીયા ફુલ છોડ ના કુંડા
દરેક જાતના ઓસડીયા હાથે ખાંડેલા ચુર્ણ પાવડર સિંધા નકમ શુધ્ધ ચોખ્ખુ મધ મલસે ચોમાસું સાક બકાલા ના બીયારણ પેકેટ ફક્ત 5 રૂપિયા રાહત ભાવે
ઓર્ગેનિક ગાય આધારિત સજીવ ખેતી થી બનેલ જીરૂ ધાણા રાઈ મેથી ગોવ મુત્ર ની ફીનાઈલ ગાય ના છાણા
પ્રમુખ શ્રી વી ડી બાલા સર 9427563898
લવજીભાઈ પ્રજાપતિ મોરબી
9925369465

Related Articles

Total Website visit

1,609,084

TRENDING NOW