Sunday, March 8, 2026

મોરબી સોભેશ્વર રોડ પર જુગાર રમતા ત્રણ ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબી સોભેશ્વર રોડ પર જુગાર રમતા ત્રણ ઝડપાયા

મોરબી શોભેશ્વર રોડ, પાણીના ટાંકા પાછળ મફતીયાપરામાં જાહેરમા શેરીમાં સ્ટ્રીટ લાઇટના અજવાળામાં જુગાર રમતા હતા તે સમયે મોરબી સીટી બી ડીવી. પોલીસ દ્વારા રેડ કરતા જુગાર રમતા ઝડપી પાડ્યા છે જેમાં (૧)સલીમ રફીકભાઇ લંધા રહે.ભાણવડ, વિજયપુર રોડ, ખારી વિસ્તાર, તા.ભાણવડ જી.ધ્વારકા (૨) પરવેઝ રજાકભાઇ સરવદી રહે.ટંકારા સીવીલ હોસ્પીટલ પાસે, તા.ટંકારા જી.મોરબી (૩) અહેમદ હૈદરભાઇ જેડા રહે.મોરબી શોભેશ્વર રોડ, મફતીયા પરામાં મુળ ગામ – હરીપર વાળા આરોપીઓએ જાહેરમાં ગંજીપતાના પાના અને પૈસાવતી પૈસાની હાર જીતનો તીનપતિનો નશીબ આધારીત જુગાર રમતા રૂપીયા-૪૩૫૦૦/-ના મુદામાલ સાથે મળી આવતા મોરબી સીટી.બી.ડી.વી. પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ

Related Articles

Total Website visit

1,595,086

TRENDING NOW