Thursday, May 1, 2025

મોરબી સીટી બી ડીવીઝનમાં PSI તરીકે ફરજ બજાવતા રાજેન્દ્રદાન ટાપરીયાનો આજે જન્મદિવસ

Advertisement
Advertisement
Advertisement

મોરબી: મૂળ હળવદ તાલુકાના ચાડધરા ગામના વતની અને અગાઉ મોરબી એલસીબીમાં ફરજ બજાવી ચુકેલા અને હાલ મોરબી સીટી બી ડિવિઝનમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા રાજેન્દ્રદાન ટાપરીયા (ગઢવી)નો આજે જન્મદિવસ છે. ત્યારે આજે રાજેન્દ્રદાન ટાપરીયાના આજે જન્મદિવસ નિમિત્તે સગા-સ્નેહીજનો, પોલીસ મિત્ર વર્તુળ તરફથી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

Related Articles

Total Website visit

1,502,619

TRENDING NOW