Sunday, May 4, 2025

મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન આધડેનું મૃત્યુ

Advertisement
Advertisement
Advertisement

મોરબી સિવિલ હોસ્પિટલમાં આશરે ૫૬ વર્ષના અજાણ્યા પુરુષને સારવાર અર્થે ખસેડાયા હતા. આ અજાણ્યા પુરુષનું ગત તા.૨૪ ના રોજ સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.

પોલીસની તપાસમાં આ અજાણ્યા પુરુષની હાલના તબક્કે ઓળખ મળી નથી. આથી એ ડિવિઝન પોલીસે આ બનાવની નોંધ કરી મૃતકના વાલી વારસની શોધખોળ હાથ ધરી છે. દરમિયાન આ અજાણ્યા પુરુષના વાલી વારસનો કોઈને પત્તો લાગે તો એ ડિવિઝન પોલીસ મથક-૦૨૨૮ ૨૨૩૦૧૮૮ અથવા હેડ કોન્સ્ટેબલ હમીરભાઈ ગોહિલ-૯૧૦૧૮ ૪૦૧૬૯ ઉપર જાણ કરે તેવી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ઇન્‍સ્‍પેકટર દ્વારા અપીલ કરવામાં આવી છે.

Related Articles

Total Website visit

1,502,736

TRENDING NOW