મોરબી: સભારાવાડી પ્રાથમિક શાળાના શિક્ષક વિજયભાઇ દલસાણીયાનો આજે જન્મદિવસ છે. તેમણે માત્ર મોરબી જ નહિ, જિલ્લાના જ નહિ પણ ગુજરાતનું નામ રોશન કરનાર, એક સાચા શિક્ષક, પ્રતિભાશાળી શિક્ષક, ઈનોટવ શિક્ષક, વિશેષ લાયકાત ધરાવનાર.. અને બાળકોના પ્રિય, શાળામાં અનેક પ્રકારની પ્રવૃત્તિઓ મારફત અને વિશેષ કોશલ્યો ખીલવનારની સાથે તેમના જીવનમૂલ્યોનો વિકાસ કરનાર, જેને શિક્ષકની એક વ્યાખ્યા કહી શકીએ એવા સભારાવાડી પ્રા.શાળાના એક આદર્શ શિક્ષકની સાથે આદર્શ વ્યક્તિત્વ ધરાવનાર વિજયભાઈ દલસાણીયાને જન્મદિનની હાર્દિક શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.