Tuesday, March 10, 2026

મોરબી વોર્ડ નં.4માં હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટનામાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલી અર્પણ કરાઈ

Advertisement
Advertisement
Advertisement

તામિલનાડુના કુન્નુરમાં દુર્ભાગ્યપૂર્ણ હેલીકોપ્ટર ઘટનામાં દેશના પ્રથમ CDS બિપીનસિંહ રાવત તેમજ તેમના પત્ની સહિત 13 વિર જવાનો શહિદ થયા હતા. મોરબીના વોર્ડ નં.4માં ગોતમભાઇ સોલંકી કાઉન્સિલર, સુરેશભાઈ શિરોહીયા કાઉન્સિલર, મનસુખભાઈ બરાસરા, ગીરીરાજસિહ ઝાલા, ગણપતસિંહ ઝાલા, બળવંતભાઈ સનાળીયા, ગીરીરાજસિહ જાડેજા, હરીભાઈ રાતડીયા, મહેશભાઈ સોલંકી, હર્ષદભાઈ વામજા, લાલજીભાઈ રાતડીયા, અરવીદભાઇ હર્ષદભાઈ સોલંકી, ખાસ આમીમૅન રીટાયડૅ નારણભાઈ સોલંકી તેમજ આ વિસ્તારના લોકો દ્વારા શ્રદ્ધાંજલિ આપી દુર્ઘટનામાં શહીદ થયેલા તમામ વિર જવાનોના આત્મને ભગવાન શાંતિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવેલ હતી.

Related Articles

Total Website visit

1,595,253

TRENDING NOW