Friday, May 2, 2025

મોરબી-વાંકાનેર વચ્ચે દોડતી ડેમુ ટ્રેનો આગામી 23 મે સુધી બંધ

Advertisement
Advertisement
Advertisement

મોરબી: રેલવેના અધિકારી પાસેથી મળતી વિગત મુજબ મુસાફરોની ઓછી સંખ્યાને લીધે રેલવે તંત્ર દ્વારા મોરબી-વાંકાનેર વચ્ચે દરરોજ ચાલતી ત્રણ જોડી સ્પેશ્યલ ટ્રેનો આજે તારીખ ૨૩ એપ્રિલથી આગામી ૨૩ મે સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે મુજબ ડેમુ ટ્રેન નંબર 09441/09442, 09443/09444 અને 09439/09440 કેન્સલ કરવામાં આવી છે. તેમ પશ્ચિમ રેલવે-રાજકોટ વિભાગના સિનિયર ડી.સી.એમ. અભિનવ જેફની યાદીમાં જણાવાયું છે.

Related Articles

Total Website visit

1,502,704

TRENDING NOW