મોરબી શહેરનું નામ દેશ અને વિદેશ સિરામિક ઉદ્યોગથી જાણીતો છે. જ્યારે મોરબીથી રફાળેશ્વરનો ઉપયોગ ઘણા બધા ઉધોગપતિ અને સિરામિક ઉદ્યોગ સાથે જોડાયેલા હજારો લોકો ઊપયોગ કરે છે. તે રોડ નવો બન્યો છે તે આવકારી છીએ અને હાલ મચ્છુ નદી પરના બ્રિજ થી રસ્તો ખરાબ છે. ટૂંકા રસ્તા ખડા મોટા છે. તેમાં ફોર વ્હીલ પણ ચલાવવા મુશ્કેલ છે ત્યારે ટુવ્હીલ ચાલકની શું હાલ કોઈ લોકોને અકસ્માતે જીવ ગુમાવે તે પહેલા તાત્કાલિક ધોરણે રિપેર કરવામાં આવે તેવીમોરબીના સામાજિક કાર્યકર ગૌતમભાઈ વામજા માંગ કરી છે.