મોરબી જિલ્લા સુની મુસ્લિમ સુમરા સમાજના રિટાયર્ડ પોલીસમેન દાઉદભાઈ ઈસ્માઈલભાઈની પુત્રી સહેનાજ દાઉદભાઈ સુમરા જે સુમરા સમાજના પ્રથમ મહિલા વકીલ બની છે. જેથી સમગ્ર મોરબી જિલ્લામાંથી મિત્ર સર્કલ અનેક સમાજના આગેવાનોએ તેમજ રાજકીય આગેવાનોએ શુભેચ્છા પાઠવી તેમજ એડવોકેટ તરીકે ખૂબ સિધ્ધી મેળવે એવી લાગણી વ્યક્ત કરી છે.