Tuesday, March 10, 2026

મોરબી: રંગપર ગામ નજીક આવેલ મેક્સવેલ પેકેજિંગ કારખાનામાં શ્વાસની બિમારીથી યુવાનનું મોત

Advertisement
Advertisement
Advertisement

મોરબીના રંગપર (બેલા) નજીક આવેલ મેક્સવેલ પેકેજિંગ કારખાનામાં શ્વાસની બિમારીથી યુવાનનું મોત નિપજ્યું હતું. આ અંગે મોરબી તાલુકા પોલીસ મથકે નોંધ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ મોરબીના રંગપર (બેલા) નજીક આવેલ મેક્સવેલ પેકેજિંગ કારખાના કામ કરતાં અને રંગપર બેલા ગામે રહેતા બચ્ચાભાઈ રાજારામ (ઉ.વ.31) ને ગઇકાલે શ્વાસની બિમારી હોવાથી મેક્સવેલ પેકેજિંગ કારખાનામાં મૃત્યું નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.

Related Articles

Total Website visit

1,595,217

TRENDING NOW