Wednesday, March 11, 2026

મોરબી માળિયા વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખના પુત્રના જન્મદિવસની અનોખી ઉજવણી

Advertisement
Advertisement
Advertisement

માળિયા (મિં) તાલુકાના રોહિશાળા ગામના વતની અને મોરબી માળિયા વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ સંદિપભાઈ કાલરિયાના પુત્ર શિવનો આજે જન્મદિવસ છે. ત્યારે પિતા સંદિપભાઈએ પુત્ર શિવના જન્મદિવસની અનોખી રીતે સેવાકાર્યો થકી ઉજવણી કરી હતી.

જેમાં આજે પુત્ર શિવના જન્મદિવસ નિમિતે ખાખરેચી ખાતે આવેલ પાંજરાપોળ મા એક ગાડી લીલો ઘાસચારાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે રોહિશાળા ગામે 300 જેટલા વૃક્ષો વાવ્યા હતા. ત્યારે ગામનું રોહિશાળા યુવક મંડળ ગ્રુપ દ્વારા પણ આ કાર્યથી પ્રેરણાલય આગામી જન્મદિવસ નિમિત્તે વૃક્ષોરોપણ કરીને જન્મદિવસ ઉજવવા સંકલ્પ કર્યો હતો.

Related Articles

Total Website visit

1,595,319

TRENDING NOW