Monday, March 9, 2026

મોરબી મહાશિવરાત્રી ની પ્રેરણા દાયી ઉજવણી ઉજવતું અન્સ્ટોપેબલ વોરિયર્સ ની ટીમ

Advertisement
Advertisement
Advertisement

મોરબી મહાશિવરાત્રી ના પર્વ ની ઉજવણી અનેક ભાવિકો તેમજ સંસ્થાઓ દ્વારા શિવ દર્શન

જળાભિષેક દૂધાભિષેક અથવા અન્ય લોકો ને મદદ રૂપ બની આ પર્વ ઉજવાતો હોઈ છે ત્યારે વાત કરીએ એક એવી સંસ્થા ની જે દરેક ઉત્સવ કે એમના દ્વારા થતા આયોજન માં હર હમેશ જરૂરત મંદ પરિવાર ની સાથે કૈક ને કૈક ભેટ સ્વરૂપે આપી ને ઉજવતા હોઈ છે ત્યારે મહા શિવરાત્રી ના પાવન દિન પર અન્સ્ટોપેબલ વોરિયર્સ ટીમ ની બહેનો પોતાના ઘરે ફરાળી

વાનગીઓ બનાવી જરૂરત મંદ વિસ્તાર માં લોકો ને આપી મહા શિવરાત્રી પર્વ ની ઉજવણી કરી હતી

Related Articles

Total Website visit

1,595,179

TRENDING NOW