Thursday, May 8, 2025

મોરબી : ફ્લેટમાં જુગાર રમતા 7 પતાપ્રેમીઓ ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં રવાપર નીતીનપાર્ક રઘુ હાઇટસ બ્લોકનં. ૭૦૪ મા ફ્લેટમાં તીનપત્તીનો જુગાર રમતા ૭ પતાપ્રેમીઓ ને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે પકડી પાડેલ છે.

મળતી માહિતી મુજબ મોરબીમાં રવાપર નીતીનપાર્ક રઘુ હાઇટસ બ્લોકનં.૭૦૪ સતીષભાઈ જયંતીભાઈ છાત્રોલના ફ્લેટમાં તીનપત્તીનો જુગાર રમતા આરોપીઓ સતિષભાઇ જયંતિભાઇ છત્રોલ (રહે. રવાપર નીતીનપાર્ક રઘુહાઇટસ બ્લોકનં.૭૦૪. મોરબી), પ્રકાશભાઇ વાલજીભાઇ વરમોરા (રહે. પંચાસરરોડ ન્યુ ચંદ્રેશનગર મોરબી), અંકુરભાઇ મનહરલાલ બાપોદરીયા, (રહે. પંચાસર રોડ સતનામનગર સોસાયટી લક્ષ્મીપેલેસ એપાર્ટેમેન્ટ બ્લોકનં.૬૦૧ મોરબી), કિશોરભાઇ વાલજીભાઇ અઘારા (રહે.૧ મહેન્દ્રનગર ધર્મમંગલ શેરીનં.૨મોરબી), મયંકભાઇ તળશીભાઇ કાવર, (રહે, મહેન્દ્રનર ધર્મમંગલ સોસાયટી લક્ષ્મીનારાયણ એપાર્ટમેન્ટ બ્લોકનં.૧૦૧ મોરબી), બ્રિજેશભાઇ જયસુખભાઇ સવાણી (રહે.ગોંડલ રોડ ટપુભવન પ્લોટ ક્રિષ્નાનગર-૯ ’’ગુરૂદેવ’’ રાજકોટ), ધવલભાઇ ભગવાનજીભાઇ છત્રોલા (રહે.રવાપર બોનીપાર્ક સીલ્વર હાઇટસ બ્લોકનં.૩૦૧. મોરબી) ને રોકડ રકમ રૂ.૧,૨૭,૦૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે પકડી પાડેલ છે. આરોપી વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,817

TRENDING NOW