મોરબી નુ ગૌરવ યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર દ્વારા આયોજિત રાજ્યકક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા 2022 /23 જે તારીખ 19/2/2023 ને રવિવારના રોજ નવસારી મુકામે યોજાઇ હતી જેમાં લગ્ન ગીત વિભાગ અ માં મોરબી માં વિનય ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ બે માં અભ્યાસ કરતી ત્રિવેદી હિરવા તુષારભાઈ જેવો એ સમગ્ર ગુજરાતમાં લગ્ન ગીતમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી મોરબી તેમજ મધ્ય ઝોનનું ગૌરવ વધારેલ છે જે બદલ વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટીસી કૃણાલભાઈ મેવા તેમજ પ્રિન્સિપાલ બીનાબેન ઠક્કર તેમજ શાળા પરિવારે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે તેમજ પ્રાંત યુવા વિકાસ અધિકારી શ્રીમતી હિરલબેન વ્યાસ દ્વારા પણ ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે