મોરબી ના જીવદયાપ્રેમી ભાવેશભાઈ કણઝારિયા અને તેમના સાથીઓએ મહા મહેનતે કેનાલમાં પડેલ આંખલાનો કર્યો બચાવ.
મોરબી ના ઉમિયા સર્કલ નજીક કેનાલમાં આંખલો પડી ગયો હોઈ ત્યારે મોરબી ના જીવદયાપ્રેમી ભાવેશભાઈ કણઝારિયા અને તેમના સાથીઓએ મહા મહેનતે બહાર કાઢી બચાવ કર્યો હોઈ ત્યારે તેમનાં આવા સરાહનીય કામને બિરદાવવા જેવું છે.
ત્યારે આજ સવારના સમયે ઉમિયા સર્કલ થી દલવાડી સર્કલ વચ્ચે આવેલ કેનાલમાં આંખલો પડી ગયો હોઈ ત્યારે મોરબીના જીવદયાપ્રેમી ભાવેશભાઈ કણઝારિયા અને તેમના સાથીઓએ મહા મહેનતે તે આંખલા નો બચાવ કર્યો હતો અને તેને કેનાલ માંથી બહાર કાઢ્યો હતો ત્યારે તેમના આ કાર્યને બિરદાવવા જેવું છે.
તેમજ ત્યાં નઝરે જોનાર લોકોએ પણ આ સરાહનીય સેવા ને બિરદાવી





