Tuesday, August 11, 2026

મોરબી નગરપાલિકા બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમા પાસે ફુલ છોડ તેમજ આયુર્વેદિક રોપાઓનું નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું

Advertisement
Advertisement
Advertisement

મોરબી નગરપાલિકા બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમા પાસે ફુલ છોડ તેમજ આયુર્વેદિક રોપાઓનું નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું

મોરબી માં પર્યાવરણ જતન અનુ લક્ષી કાર્યક્રમ મૂળનિવાસી સંઘ અનુસૂચિત જાતિ, દ્વારા
ભીમા કોરેગાવ સૌર્ય દિવસ નિમિત્તે નગરપાલિકા બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમા પાસે ફુલ છોડ તેમજ આયુર્વેદિક રોપાઓનું ની સુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું, 1-1-2024 મોરબી ની પર્યાવરણ પ્રેમી જનતાએ બોહોળી સંખ્યામાં લાભ લીધો હતો,
મૂળનિવાસી સંઘ અનુસુચિત જાતિ પ્રમુખ નાનજીભાઈ સોલંકી ની યાદી.

Related Articles

Total Website visit

1,624,962

TRENDING NOW