Saturday, May 10, 2025

મોરબી : ધનવિદ્યાબેન અનિલકુમાર ભટ્ટ નું દુઃખદ અવસાન

Advertisement
Advertisement
Advertisement

મોરબી : ધનવિદ્યાબેન અનિલકુમાર ભટ્ટ નું દુઃખદ અવસાન
મોરબી : ધનવિદ્યાબેન અનિલકુમાર ભટ્ટ (ઉ.વ.74)તે અનિલકુમાર નવલશંકર ભટ્ટના પત્ની, કાંતિલાલ હરિશંકર શુક્લ (ગાંધીધામ)ના પુત્રી, મમતાબેન અને નિરાલીબેનના માતા, તેમજ ભાવિનભાઈ રાવલ (ટંકારા) તથા ગોપાલભાઈ ઓઝા (વકીલ)ના સાસુનું તા. 23/5/2022ના રોજ અવસાન થયુ છે. જેમનું બેસણું તા.25-5-2022ને બુધવારના રોજ સાંજે 5:00 થી 6:00 સિદ્ધિવિનાયક હોલ, સત્યમ પાન વાળી શેરી, સનાળા રોડ, મોરબી ખાતે રાખેલ છે.
મો. 98251 92421

Related Articles

Total Website visit

1,502,870

TRENDING NOW