Monday, June 22, 2026

મોરબી: ત્રાજપર ગામના ઝાંપા નજીક જુગાર રમતા 6 ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબી: ત્રાજપર ગામના ઝાંપા નજીક જુગાર રમતા 6 ઝડપાયા

મોરબી: મોરબીના ત્રાજપર ગામના ઝાંપની નજીક શેરીમાં જુગાર રમતા છ પત્તાપ્રેમીને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પકડી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબીના ત્રાજપર ગામના ઝાંપની નજીક શેરીમાં જુગાર રમતા આરોપી મનસુખભાઇ અંબારામભાઇ દેત્રોજા, ભાવીનભાઇ ચંદુલાલ વાઘેલા, અર્શદભાઇ નજીરભાઇ લશ્કરી, દેવજીભાઇ જીવણભાઇ બાવરવા, દિનેશભાઇ રામજીભાઇ પાટડીયા, રમેશભાઇ પ્રભુભાઇ પાંચોટીયા (રહે બધા મોરબી) ને તીનપત્તીનો જુગાર રમતા રોકડા રૂપિયા ૮૬૫૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પકડી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,609,062

TRENDING NOW