Monday, June 22, 2026

મોરબી ડો.બાબા આંબેડકરના 67 માં મહાપરિનિવાર્ણ દિન નિમિત્તે.શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાશે,

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં. ભારતના બંધારણના ઘડવૈયા. ડો.બાબાસાહેબ આંબેડકરના -૬૭- માં મહાપરિનિવાર્ણ દિન નિમિત્તે. તા,૬-૧૨-૨૦૨૩ સાંજના. ૬-૩૦. કલાકે નહેરૂ ગેટ ચોકથી મોન ધમ્મ યાત્રા નગરપાલિકા ખાતે. ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પ અર્પણ કરી કેન્ડલ પ્રગટાવી. ડો.બાબાસાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ તથા બંધારણનાં આમૂખનુ વાંચન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છેઃ આ તકે બોહોળી સંખ્યામાં સફેદ વસ્ત્રોમાં ઉપસ્થિત રહેવા મોરબીની, અનુસુચિત જાતિ, બહુજન સમાજ ના મૂળનિવાસી લોકોને અનુરોધ કરવામાં આવે છે

અનુસુચિત જાતિ, મૂળનિવાસી સંઘ પ્રમુખ, નાનજીભાઈ સોલંકી ની યાદી માં જાણ કરવા આવેલ છેઃ મો.8141813389.

Related Articles

Total Website visit

1,609,043

TRENDING NOW