Sunday, June 7, 2026

મોરબી જીલ્લાના ન્યુઝ 18 ગુજરાતીના યુવા પત્રકાર અને મોરબી મીરરના ફાઉન્ડર અતુલ જોશીનો આજે જન્મદિવસ

Advertisement
Advertisement
Advertisement

મોરબી જીલ્લાના ન્યુઝ 18 ગુજરાતીના યુવા પત્રકાર અને મોરબી મીરરના ફાઉન્ડર અતુલ જોશીનો આજે જન્મદિવસ

મોરબી: મોરબી જીલ્લાના ન્યુઝ 18 ગુજરાતીના યુવા પત્રકાર અને મોરબી મીરરના ફાઉન્ડર તેમજ મોરબી જીલ્લા પત્રકાર એસોસિયેશનના પ્રમુખ અતુલ જોશીનો આજે જન્મદિવસ છે ત્યારે તેમના મિત્ર વર્તુળ તથા કુટુંબીજનો અને સગાંસંબંધીઓ તરફથી જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે ત્યારે વોઇસ ઓફ મોરબી ન્યૂઝની ટીમ તરફથી અતુલ જોશીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.

Related Articles

Total Website visit

1,607,802

TRENDING NOW