મોરબી જિલ્લામાં બે ગાયો ને સીગળા કેન્સલનું ઓપેરશન થયું છે. 10 ગ્રામ દીઠ એક ચાલતી 1962 યોજના દ્વારા મોરબી જિલ્લામાં મોરબી તાલુકાના મકનસર અને હળવદ તાલુકાના ખોડ ગામે ગાયનું સીંગળા ભાગમાં કેન્સલથી પીડાતી ગાયનું ઓપેરશન કરી નવજીવનદાન આપવામાં આવ્યું હતું. જેમાં કામ કરતા 1962 ટીમ ડો. તાલિબ હુસેન, ડો.વિપુલ કાનાણી, ડો. રોશન સાલ્વી તેમજ પાયલોટમાં જયદીપ જલુ અને વિશાલ સોનારા ધ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી હતી.