Sunday, May 4, 2025

મોરબી જિલ્લાના ગુજરાત ફર્સ્ટ નાં રિપોર્ટર તરીકે ભાસ્કર જોશીની નિમણુંક થતાં ખુબ ખૂબ શુભેચ્છાઓ

Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લાના ગુજરાત ફર્સ્ટ નાં રિપોર્ટર તરીકે ભાસ્કર જોશીની નિમણુંક થતાં ખુબ ખૂબ શુભેચ્છાઓ

મોરબી જિલ્લામાં ગુજરાત ફર્સ્ટ ન્યુઝ ચેનલના રિપોર્ટર તરીકે મોરબીના હોનહાર યુવા પત્રકાર ભાસ્કર મુકુન્દરાય જોશીની પસંદગી કરવામાં આવી છે ત્યારે ભાસ્કરભાઈ જોશી મોરબી મીરર,જયહિન્દ દૈનિક ની સાથે સાથે હવે ગુજરાત ફર્સ્ટ મારફતે પણ લોકોના પ્રશ્નો ની વાચા ઘર ઘર સુધી પહોચાડવા સમર્થ બન્યા છે ત્યારે ભાસ્કરભાઈ જોશીની ઉજ્જવલ કારકિર્દી અને લોકોના પ્રશ્નો ને વાચા આપી સારી સેવા આપતા રહે તેવી અભયર્થના સાથે ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી રહ્યા છીએ.

Related Articles

Total Website visit

1,502,737

TRENDING NOW