Monday, May 5, 2025

મોરબી જિલ્લા પંચાયતની જેતપર સીટમાં સમરસ ગ્રામપંચાયતમાં વધુ એક ગામનો વધારો

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં સેવાભાવી યુવાન અજય લોરીયા દ્વારા તેમની જિલ્લા પંચાયતની સીટ માં જે ગ્રામ પંચાયત સમરસ થશે તેને એક લાખ ની સહાય કરવામાં આવશે આથી તે પંચાયત સીટ હેઠળ આવતી 23 જિલ્લા પંચાયતમાંથી અત્યાર સુધીમાં ૧૪ ગ્રામ પંચાયત સમરસ થઈ હતી અજય લોરીયાના અથાક પ્રયત્નોથી જસમતગઢ ગ્રામ પંચાયત પણ સમરસ થાય છે એમ કુલ મળીને ૨૩ માંથી ૧૫ ગ્રામપંચાયત બિનહરીફ જાહેર કરવામાં આવી છે

જેમાં વાઘપર, પીલુડી, નવા નાગડાવાસ, જુના નાગડાવાસ, સોખડા, બહાદુરગઢ, કૃષ્ણનગર, ભક્તિનગર, હરિપર (કેરાળા), રવાપર (નદી), જુના સાદુળકા, ભરતનગર, અણિયારી,શક્તિનગર, જસમતગઢ સહિતના ગામો સમરસ થયા હોવાનું અજયભાઇ લોરિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું.

Related Articles

Total Website visit

1,502,758

TRENDING NOW