Monday, June 8, 2026

મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી પૌત્રી ના જન્મદીન ની ઉજવણી કરતા રવજીભાઈ રણછોડભાઈ કૈલા

Advertisement
Advertisement
Advertisement

મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી પૌત્રી ના જન્મદીન ની ઉજવણી કરતા રવજીભાઈ રણછોડભાઈ કૈલા

પૌત્રી ના બીજા જન્મદીન ની પ્રેરક ઉજવણી કરતો ઘુંટું નો કૈલા પરિવાર. *વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા જલારામ ધામ-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવા નો અનોખો સેવા યજ્ઞ ચલાવવા મા આવે છે ત્યારે મોરબી ના ઘુંટું ગામ ના રહેવાસી રવજીભાઈ રણછોડભાઈ કૈલા દ્વારા તેમની પૌત્રી વ્રિતી ભાવેશભાઈ કૈલા ની બીજા જન્મદીવસ ની ઉજવણી સદાવ્રત મા મહાપ્રસાદ યોજી કરી હતી.આ તકે રવજીભાઈ રણછોડભાઈ કૈલા (દાદા), શોભનાબેન રવજીભાઈ કૈલા (દાદી), ભાવેશભાઈ રવજીભાઈ કૈલા (પિતા), નિપાબેન રવજીભાઈ કૈલા (માતા), રોહીતભાઈ રવજીભાઈ કૈલા, પુજાબેન રોહીતભાઈ કૈલા, ચંદુભાઈ રણછોડભાઈ કૈલા, વિજયાબેન ચંદુભાઈ કૈલા, પ્રવિણભાઈ રણછોડભાઈ કૈલા, ઉર્મિલાબેન રણછોડભાઈ કૈલા, જયસુખભાઈ રણછોડભાઈ કૈલા, નિતાબેન રણછોડભાઈ કૈલા, રાજેશભાઈ ભગવાનજીભાઈ કૈલા, વર્ષાબેન રાજેશભાઈ કૈલા, જયપ્રકાશભાઈ ભગવાનજીભાઈ કૈલા,અનિતાબેન જયપ્રકાશભાઈ કૈલા, ગં.સ્વ.સવિતાબેન સવજીભાઈ કૈલા,વ્રિષા,રુહી,ક્રિષ્ન,સહીત ના પરિવાર ના સભ્યોએ ઉપસ્થિત રહી પોતાના વરદ્ હસ્તે પ્રસાદ વિતરણ કર્યુ હતુ.* *પ્રવર્તમાન સમયે લોકો પોતાના શુભ પ્રસંગ ની ઉજવણી વૈભવી રીતે કરતા હોય છે ત્યારે ઘુંટું ના કૈલા પરિવારે પૌત્રી ના જન્મદીન નિમિતે સેવા કાર્ય મા સહયોગ આપી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સમાજ ને નવો રાહ ચિંધ્યો છે. તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી ધામ ના ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ચિરાગ રાચ્છ, ચંદ્રવદનભાઈ પુજારા, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, કીશોરભાઈ ઘેલાણી, કીશોરભાઈ ચંડીભમર,અનિલભાઈ સોમૈયા, જયંતભાઈ રાઘુરા, પારસભાઈ ચગ, નીરવભાઈ હાલાણી, કીશોરભાઈ ઘેલાણી, અનિલભાઈ ગોવાણી, હિતેશભાઈ જાની,સંજયભાઈ હીરાણી, સુનિલભાઈ પુજારા, મનિષભાઈ પટેલ, પપ્પુભાઈ ચંડીભમર, દીનેશભાઈ સોલંકી સહીતના અગ્રણીઓ એ અભિનંદન સહ શુભકામના પાઠવી હતી.*

લી.
નિર્મિત કક્કડ
પ્રમુખ
શ્રી જલારામ સેવા મંડળ
મોરબી

Related Articles

Total Website visit

1,607,939

TRENDING NOW