Saturday, March 7, 2026

મોરબી ખોખરા હનુમાન વાળા રસ્તે 392 બોટલ ઈંગ્લિશ દારૂ પોલીસને હાથ બુટલેગર ફરાર

Advertisement
Advertisement
Advertisement

મોરબી ખોખરા હનુમાન વાળા રસ્તે 392 બોટલ ઈંગ્લિશ દારૂ પોલીસને હાથ બુટલેગર ફરાર

મળતી માહિતી અનુસાર ભરતનગર ગામથી ખોખરા હનુમાન તરફ જતા રોડ ઉપર આવેલ રાધે પી.વી.સી.ઇન્ડસ્ટ્રીઝ થી થોડે આગળ રોડના કાંઠે પાણીની ખાઇમાં જાહેર જગ્યામાં
આરોપીઓએ એક બીજા સાથે મેળાપીપણુ કરી ભારતીય બનાવટની પરપ્રાંતીય અલગ-અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની કંપની શીલ પેક ૭૫૦ મી.લી.ની કંપની સીલ પેક કુલ બોટલો નંગ-૩૯૨ કિ.રૂ. ૪,૯૬,૬૦૦/- તથા બિયર ટીન નંગ-૪૬ કિ.રૂ.૧૦,૧૨૦/- તથા ૧૮૦ એમ.એલ.ના વ્હીસ્કીના ચપલા નંગ-૯૫ કિ.રૂ. ૯,૫૦૦/- મળી કુલ કિ.રૂ. ૫,૧૬,૨૨૦/- તથા મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ. ૫૦૦/-મળી કિ.રૂ. ૫,૧૬,૭૨૦/- નો મુદામાલ વેચાણ કરવાના ઇરાદે રાખેલ હોય રેઇડ દરમિયાન સ્થળ પર આરોપી હાજર નહિ મળતા આરોપી વિરુદ્ધ પ્રોહીબિસન એક્ટ મુજબ ગુન્હો નોંધી મોરબી તાલુકા પોલીસ દ્વારા આરોપીની તપાસ હાથ ધરવામાં આવેલ છે

Related Articles

Total Website visit

1,595,078

TRENDING NOW