Thursday, March 12, 2026

મોરબી :- કુબેર સિનેમા પાસેથી પૈસા લઈ જતા વેપારીના હાથ માંથી પૈસાની થેલી ઉપાડી ગયા.

Advertisement
Advertisement
Advertisement

મોરબી :- કુબેર સિનેમા પાસેથી પૈસા લઈ જતા વેપારીના હાથ માંથી પૈસાની થેલી ઉપાડી ગયા.

આ અંગે મળતી માહિતી મુજબ સામાકાંઠા વિસ્તારમાં આવેલ કુબેર સિનેમા પાસે આ કામના ફરિયાદી દેવજીભાઇ નાગજીભાઇ ગણેશીયા કપડાંની થેલીમાં રોકડ રૂપિયા ૧,૭૫,૦૦૦/- લઈને જતા હોઈ ત્યારે અમુક ઇસમો હાથ માંથી પૈસા ભરેલી થેલી ખેંચીને લઈ ગયા હોઈ. ત્યારે આ અંગે મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

Related Articles

Total Website visit

1,595,479

TRENDING NOW