Monday, June 15, 2026

મોટા દહિસરા ગામ નજીકનું ડમ્પર ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત.

Advertisement
Advertisement
Advertisement

મોટા દહિસરા ગામ નજીકનું ડમ્પર ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત.

માળીયા તાલુકાના મોટા દહીંસરા ગામ નજીક રેલવે ફાટક નજીક ડમ્પર ચાલકે યુવાને હડફેટે લેતા યુવાનો મોત નીપજ્યું હતું ત્યારે આ બાબતે ડમ્પર ચાલક વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે ત્યારે પોલીસ દ્વારા ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ માળીયા તાલુકાના મોટા દહીંસરા ગામના રેલવે ફાટક નજીક જીજે – 05 – BU – 2493 નંબરના ડમ્પર ચાલકે જાફરભાઈ ઇસ્માઇલભાઈ ભટ્ટી નામના યુવાનને હડફેટે લેતા જાફરભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે જાવેદભાઈ ઇસ્માઇલભાઈ ભટ્ટીએ માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

Related Articles

Total Website visit

1,608,455

TRENDING NOW