Sunday, March 8, 2026

મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા વૃદ્ધાશ્રમ માં જન્મદિવસ ની ઉજવણી અને ceiling fans દાન કરાયા

Advertisement
Advertisement
Advertisement

મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા વૃદ્ધાશ્રમ માં જન્મદિવસ ની ઉજવણી અને ceiling fans દાન કરાયા

8 મે 2024* ના રોજ, મુસ્કાન વેલફેર સોસાયટી ના સભ્ય ક્રિષ્નાજી કાબરા એ તેમની પુત્રી નિમાંશી કાબરા ના જન્મદિવસની મોરબીના વૃદ્ધાશ્રમમાં વૃદ્ધ લોકો સાથે ઉજવણી કરી, અને વૃદ્ધોને ભોજન કરાવીને તેમના આશીર્વાદ મેળવ્યા. આ પોતાનામાં એક ખાસ અને અનોખી પહેલ છે.
આજે મુસ્કાન પરિવારે ગરમીથી રાહત આપવા વૃદ્ધાશ્રમમાં 4 સીલિંગ પંખા અર્પણ કર્યા. મુસ્કાન વેલ્ફેર સોસાયટી કે જે નાનામાં નાના સામાજિક કાર્ય સાથે સંકળાયેલી છે, તે લોકોના હોઠ પર સ્મિત લાવવાનું કામ કરતી રહેશે.
તમારો સાથ હંમેશા અમારી સાથે રહે.

Related Articles

Total Website visit

1,595,097

TRENDING NOW